Breaking News
Home / Saurashtra

Saurashtra

કપરાડાના ધોધડકુવા ગામે કોલક નદીમાંથી મૃત દીપડો મળી આવ્યો

કપરાડા તાલુકાના સુખાલા અને ધોધડકુવા નજીક થી વહેતી કોલક નદી માં થી વરસાદી પાણી માં તણાઈ ને મોત ને ભેટેલા દીપડો દેખા દેતા ગભરાટ ફેલાયો હતો જોકે સમગ્ર બાબતે નાનાપોઢા રેન્જ ફોરેસ્ટ કચેરી એ સ્થાનિકો દ્વારા જાણકારી આપવામાં આવતા જંગલ ખાતા ની ટિમ સ્થળ ઉપર પોહચી ને મૃત દીપડા ને …

Read More »

ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેર ગામે થયેલી પટેલ આધેડની હત્યા મુદે પ્રાર્થના સભામાં હજારો પાટીદારો ની હાજરી

ધોરાજી ૮/૭/૧૮ અહેવાલ : યશવંત દલસાણિયા તહેલકા ન્યુઝ પાટણવાવ પોલીસ ને આડેહાથ લેતા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ બનાવને વખોડી આપ્યુ તીખું તમતમતુ વક્તવ્ય પાટણવાવ પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળ બનાવ બન્યા છે માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ કોયાણી હજારોની સંખ્યામાં પાટીદાર ભાઈઓ બહેનોએ જીવનભાઈ ની સદગતી ની પ્રાર્થના …

Read More »

ઉપલેટામાં દાદાગીરી કરી આતંક મચાવનાર મુસ્લિમ શખ્સની પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરવામાં આવી.

ઉપલેટા ૨૮/૩/૧૮ ગત સાંજના ઉપલેટા શહેરના ગાંધી ચોક પાસે આવેલ ત્રણ કમાનમાં કેબિન રાખી મુરઘી-ચિકનનો ધંધો કરતા અને ત્રણ કમાન, ઝીકરિયા ચોક, પંચહાટડી, ધોરાજી દરવાજા વગેરે મુસ્લિમ વિસ્તારમાં અવારનવાર દાદાગીરી કરતા માથાભારે શખ્સ રિયાઝ ઓસમાણ ઉર્ફે લાલો મુરઘીવાળો મેમણ શખ્સ અને તેની પત્ની નજમાએ બે દિવસ પહેલા અહીંના જુના કપડાના …

Read More »

હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસેના હરીકૃષ્ણધામે ૧૨૦ મણ રીંગણાનો પ્રસાદ પંદર હજાર હરિભક્તોએ લીધો

રિપોર્ટ..જગદીશ પરમાર હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સમીપ આવેલ હરીકૃષ્ણધામને આગણે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હરિકૃષ્ણધામ ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન સ્વામીનારાયણના દર્શનનો લ્હાવો મેળવી મહાપ્રસાદનો લાભ લીધો હતો. શિયાળાના દિવસોમા લોયા ગામે નીજ કરકમલ દ્વારા 18 મણ ઘીના વધારમા 60 મણ રીગણાનો વઘાર …

Read More »

ઉપલેટા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચાણ કેન્દ્રએ ફરીથી ખરીદી શરૂ કરી

રીપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકારના આદેશ મુજબ ટેકાના ભાવની ખરીદી ચાલુ  કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને મણના ૯૦૦/- રૂ. લેખેના ભાવની ખરીદી કરીને સમયસર પૈસા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકાના ખેડૂતો વેચાણ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી વેચીને ખુશ ખુશાલ દેખાય રહ્યા હતા. ઉપલેટા માર્કેટિંગ …

Read More »

જુનાગઢ જિલ્લા ચુંટણી અધિકારી ડો. ગુપ્તાએ લીધી મતગણતરી સ્થળની જાતમુલાકતકડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તા.૧૮મી ડિસેમ્બરે થશે મતગણતરી

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા  કેશોદ જૂનાગઢ તા.૧૫ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી સમગ્ર રાજ્યમાં શાંતીપુર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. હવે મતગણતરીને કલાકો જ બાકી છે ત્યારે લોકોની ઉત્સુકતાનો અંત પણ તા. ૧૮ના આવશે. જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર, ૮૬-જૂનાગઢ, ૮૭-વિસાવદર, ૮૮- કેશોદ, ૮૯- માંગરોળ આમ મળીને કુલ પાંચ વિધાનસભા બેઠકોનાં ઉમેદવારોને ૬૦૫૫૧૪ …

Read More »

વડગામના છનિયાણામાં EVM છેડછાડ થતાં બે બુથમાં આજે પુન: મતદાન થશે

રીપોર્ટ : દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા જિલ્લાની વડગામ અનુસૂચિત જાતિની        અનામત બેઠકના મત વિસ્તારમાં આવતાં છનિયાણા ગામમાં ગુરુવારે મતદાનના દિવસે કોઇક શખસ દ્વારા ઇવીએમ સાથે છેડછાડ કરાતાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઇ ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તી દ્વારા થયેલ મતદાન રદબાતલ ગણીને ફરીથી મતદાન માટે માંગણી કરાતાં તંત્ર …

Read More »

પાલનપુર ડમ્પરની નીચે બાઈક સવાર ચગદાયો, લોકોએ ચાલકને ઝુડી નાખ્યો

રીપોર્ટ : દિલીપસિંહ રાજપુત પાલનપુરમાં બે મિત્રો બાઈક પર શનિવારે ડીસા તરફ જઇ રહ્યા હતા.તે સમયે પાલનપુર તિરૂપતી સોસાયટી પાસે ડમ્પરના ચાલકે એક મોટર સાયકલને ટક્કર મારી હતી.જેથી મોટરસાયકલ ફંગોળાઇ ગયું હતું અને મોટરસાયકલની પાછળ બેઠેલ એક યુવક નીચે પટકાતાં ડમ્પરના ટાયરમાં આવી જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.  ડીસા …

Read More »

તા.૧૮મી ડિસેમ્બરે યોજાનારી મતગણતરી કાર્યની ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરીતૈયારીઓ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રેમ્યા મોહન

રીપોર્ટ : બિમલ માંકડ તા.૧૮મી ડિસેમ્બરે યોજાનારી મતગણતરી કાર્યની ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરીતૈયારીઓ અને વ્યવસ્થાનું આજે  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને જાત નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ કચ્છના પોલીસ વડા ભાવનાબેન પટેલ, બીએસએફના અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ જોષી અને ભુજના ડીવાયએસપી જે કે જેસ્વાલ …

Read More »

મોરબી જીલ્લા ની ત્રણ બેઠકો ની મતગણતરી ને આખરી ઓપ ૬૫ રાઉન્ડ ના અંતે ત્રણેય બેઠકો ની ગણના પુર્ણ થશે

રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર આવેલ સરકારી પોલીટેકનીક બિલ્ડીંગ ખાતે ત્રણેય બેઠકો ની મતગણતરી હાથ ધરાશે જેમા ૩૦૦ કર્મચારીઓ તૈનાત રહેશે મોરબી જીલ્લા ની ત્રણેય  વિધાનસભા બેઠકો ની મતગણતરી આવતીકાલે થનાર છે તા.૧૮ મીએ સવારે ૮ વાગ્યા થી મતગણતરી શરૂ થશે અને બપોર ના …

Read More »

હળવદના રાતાભેરના યુવાનની હત્યા મામલે તપાસનો ધમધમાટ ત્રણની ધરપકડ

રિપોર્ટ..જગદીશ પરમાર હળવદના રાતાભેર ગામે ગુરૂવારે થયેલા ભરવાડ સખ્શની હત્યાને મામલે ત્રણ શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. ગુરૂવારે થયેલી ભરવાડ સખ્શની હત્યા સંદર્ભે આજ ગામના પાંચ શખ્શો વિરૂધ્ધ ધોકા વડે માર મારી હત્યાની ફરીયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.જેમા મૃતકના કાકા સહિત અન્ય બે લોકોની માથક ગામ નજીક ધરપકડ કરી …

Read More »

હળવદમાં એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતઃ બે ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા

રિપોર્ટ..જગદીશ પરમાર હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તાર પાસે ઝાલોદથી આવતી એસટી બસે બાઈકને હડફેટે લેતા બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ શહેરના પંચમુખી ઢોરા વિસ્તાર પાસે ઝાલોદથી ગાંધીધામ તરફ જતી એસટી બસે બાઈક સવાર રાહુલ ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.21,રહે. પંચમુખી ઢોરા)ને  હડફેટે …

Read More »

પાલનપુરના કાણોદર ગામના પત્રકાર પર થયેલા હુમલા બાબતે આજે કલેકટરશ્રીને આવેદનપત્ર અપાયું

રીપોર્ટ :દિલીપસિંહ રાજપુત ૧૪.૧૨.૨૦૧૭ ના ચુંટણીના દિવસે લોકોને કેમ ગેરમાર્ગ દોર્યા તેમ કહી અસામાજીક તત્વો દ્વારા કાણોદરના પત્રકાર દિલીપભાઈ પર જીવલેણ હુમલો કરેલ હતો.તેના પગલે આજે જિલ્લા કલેકટરશ્રીની કચેરીએ મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકારો અને વિશ્વહિંદુ પરિષદના આગેવાનો સાથે મળી હુમોલો કરનાર ઇસમો પર કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર કલેકટર …

Read More »

ધાંગધ્રા તાલુકામાં ખુલ્લેઆમ ભૂમાફિયાનો સફેદ માટીનો કાળો કારોબાર.

રિપોર્ટઃસાહરૂખ સિપાઇ ધ્રાંગધ્રા તંત્ર ની  મીઠીનજર કે  બીજા કોઈની મહેરબાની થી  સફેદ માટીનો કાળો કારોબાર થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધ્રા પંથક સહિત સમગ્ર ગુજરાતમા ગેરકાયદેસર ખનનનો રાફડો ફાટ્યો છે ત્યારે હાલમાજ ગેરકાયદેસર ખનન પ્રકિયામા જીવ ખોઇ બેસેલા ગુજરાતના એક આર.ટી.આઇ એક્ટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમા દોષિત દિનુ બોઘા …

Read More »

ડીસાના ભુપેન્દ્રભાઈ દવે જીવનમાં ડગલે ને પગલે લોકોની સેવા કરી માનવ ધર્મ બજાવી રહ્યા છે તેમના કાર્યોની સાંકળ બન્યા ધારી શહેરના પરવેઝભાઈ સુમરા

રીપોર્ટ : હનીફ નાડ આજના યુગમાં લોકો પોતાના સ્નેહીજનો માટે પણ પોતાનો કિંમતી સમય ફાળવી શકતા નથી ત્યારે  લોકોની સેવાઓ કરીને મદદરૂપ થઇને જીવનમાં આનંદ મેળવી રહેલ ડીસા શહેરના ભુપેન્દ્ર કુમાર નાનાલાલ દવે કે જેઓ વિભાગીય કચેરી, એસ. ટી. પાલનપુર (બનાસકાંઠા) માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલ છે અને …

Read More »

ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. વી. ઝાલા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી

રીપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા ઉપલેટા- ધોરાજી, ૭૫ વિધાનસભાની ચુંટણીના આગામી તા૧૮ના મતગણતરી અને પરિણામમાં શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ૭૫, ઉપલેટા-ધોરાજી વિધાનસભાની ચુંટણીનુ પરિણામ તા. ૧૮/૧૨/૨૦૧૭ ને સોમવાર ના રોજ જાહેર થવાનું હોવાથી વિજેતા થનાર પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવે તો …

Read More »

ધારીના પ્રેમપરામાં ગરીબ પરીવાર ના વિકલાંગ મોભી સાથે સરકારી અધિકારીઓ નો હળહળતો અન્યાય

રીપોર્ટ : હનીફ નાડ આ પરીવાર ને વ્હારે બજરંગ ગ્રુપ નામની સામાજિક સંસ્થા આવી મદદરૂપ બની ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તાર માં રેહતા વિકલાંગ પરિવાર ની હાલત ખુબજ દયનિય હોવાની વાત સાંભળીને સમગ્ર ધારી તાલુકામાં સેવાકીય કામગીરીમાં આગલી હરોળમાં રેહતી સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપ ના પ્રમુખશ્રી મુનાભાઈ પટણી તેમજ બજરંગ ગ્રુપના …

Read More »

ધ્રાંગધ્રાના કુડાગામ પાસે રીક્ષા અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો મહિલાનું મોત, 3ને ઇજા

રીપોર્ટ : સાહરૂખ સિપાઇ ધોળી ગામે સાસરીથી કૂડા પિયર જતી મહિલા મોતને ભેટી ધ્રાંગધ્રા કુડા રોડ પર સાંજ સમયે રીક્ષા અને વીજકંપનીની જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલ મહિલાનું મોત થયુ હતું. જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત્રોને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. ધ્રાંગધ્રા તાલુકાના કુડા પાસે બુધવારે …

Read More »

નર્મદાના જીતનગર ખાતેથી સરદાર પટેલ નર્મદા નેશનલ ટ્રેકિંગ કેમ્પમા ગૂજરાત NCC ડાયરેક્ટરેટ ના મેજર જનરલની મુલાકાત

રિપોર્ટ : જ્યોતિ જગતાપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી , વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને શિક્ષણ મંત્રી ચુડાસમા બેસ્ટ ncc કેડેટ્સ હતા મોદીનો સનિસ્ઠ પ્રયાસ , દેશ મા ncc કેડેટ્સ ની સંખ્યા 12. 5 લાખ થી વધારી ને 15લાખ કરાશે ગુજરાત મા સંખ્યા 55 હજારથી વધી ને સંખ્યા 75હજાર ની થઈ નર્મદા જિલ્લા …

Read More »

નર્મદા કેનાલ નુ અચાનક પાણી છોડવામાં આવતાં ધાંગધ્રા તાલુકા ના નિમકનગર અને ઓડુ ના અગરિયાઓને મોટાપાયે નુકસાન

રિપોર્ટઃસાહરૂખ સિપાઇ ગરીબ મહેનતુ અગરીયાઓની મહેનત પાણીમાં ગઈ લાખો ની નુકશાની થી અગરીયાઓની સ્થિતી અત્યંત દયનીય સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ નુ અચાનક પાણી છોડવામાં આવતાં ધાંગધ્રા અને ખારાઘોડા વિસ્તારમાં આવેલા 400 મીઠાના અગરો ને નુકસાન થવા પામ્યુ છે નર્મદા કેનાલના અધિકારી ઓએ જાણ કર્યા વગર પાણી …

Read More »

ધ્રાંગધ્રા તાલુકા ના નરાળી ગામે સામાન્ય બાબતે બે મહિલા ને ઢોર માર મરાયો.

રીપોર્ટ : સાહરૂખ સિપાઇ પાંચ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા મા મારામારી,લુટ,દારૂ,જુગાર, જેવી અસામાજીક પ્રવુતિ વધી રહી છે.તેને નિવારવા ધ્રાંગધ્રા તાલુકા તથા ધ્રાંગધ્રા સીટી પોલીસ નિષ્ફળ નિવડી છે   ત્યારે આજ વહેલી સવારે ધ્રાંગધ્રા તાલુકા ના નરાળી ગામે સામાન્ય બાબતમાં નરાળી ગામ ના મકવાણા રાધાબેન …

Read More »

બનાસકાંઠા ભાભર બાઇક-જીપ અથડાતાં શિક્ષકનું મોત, મહિલા-બાળકને ઈજા

રીપોર્ટ : દિલીપસિંહ રાજપુત દિયોદર ભાભરના ઉજ્જનવાડા ગામ પાસે મંગળવારે સવારે બાઇક-જીપ વચ્ચે અકસ્માત થતાં બાઇક સવાર શિક્ષકનું ઘટના સ્થળે મોત થતાં અરેરાટી મચી છે. દંપતી બાળક સાથે રાધનપુરથી ભાભર જઈ રહ્યા હતા વડીયા ગામના સુરેશભાઇ શામળભાઇ માળી (ઉ.વ.27) સાતંલપુર તાલુકાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. મંગળવારની …

Read More »

ખીરઈ ના માજીસરપંચ અને તલાટીમંત્રી સામે રૂ.૪.૬૩ લાખ ની ઉચાપત ની માળીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર માળીયા માં વધુ એક ઉચાપત કાજરડા બાદ ખીરઈ ના માજીસરપંચ અને તલાટી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ માળિયા મિંયાણા તાલુકા ના કાજરડા બાદ ખીરઈ ગ્રામ પંચાયત ના માજીસરપંચ અને તલાટીમંત્રી સામે ઉચાપત કર્યા ની ફરીયાદ નોંધાતા તાલુકા માં આવા ભ્રષ્ટાચારી સરપંચો માં ફફડાટ ફેલાઈ ગયો …

Read More »

વિરમગામ વિઘાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ ને આખરી ઓપ અપાયો.

રીપોર્ટ : પીયૂષ ગજ્જર આવતીકાલે ગુજરાત વિઘાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન. ગુજરાતવિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આવતીકાલે ગુરૂવારે સવારે 8 થી સાંજે 5 કલાક સુઘી મતદાન થશે. મતદાનને લઇને તમામ જગ્યાએ અભૂતપૂર્વ ઉત્સાહ મતદારોમાં દેખાઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં 16 …

Read More »