Breaking News
Home / Tahelka News Gujarat

Tahelka News Gujarat

કપરાડાના ધોધડકુવા ગામે કોલક નદીમાંથી મૃત દીપડો મળી આવ્યો

કપરાડા તાલુકાના સુખાલા અને ધોધડકુવા નજીક થી વહેતી કોલક નદી માં થી વરસાદી પાણી માં તણાઈ ને મોત ને ભેટેલા દીપડો દેખા દેતા ગભરાટ ફેલાયો હતો જોકે સમગ્ર બાબતે નાનાપોઢા રેન્જ ફોરેસ્ટ કચેરી એ સ્થાનિકો દ્વારા જાણકારી આપવામાં આવતા જંગલ ખાતા ની ટિમ સ્થળ ઉપર પોહચી ને મૃત દીપડા ને …

Read More »

વલસાડ માં ટ્રાન્સપોર્ટર હડતાળની અસર શાકભાજી ઉપર

શાકમાર્કેટમાં એકજ અઠવાડિયામાં કિલોના ભાવોમાં રૂપિયા 20 થી 40 નો વધારો સમગ્ર ભારતભરમાં છેલ્લા 7 દિવસ થી છ જેટલા મુદ્દાઓને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ કરી દેતા હવે ધીરે ધીરે સામાન્ય જનજીવન પર તેની અસર થતી જોવા મળી રહી છે જોકે ટ્રકની હડતાલમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે …

Read More »

સચ્ચી બાત હૈ હકીકત બનીગયા ઉલ્ટા ચશ્માના ડો. હાથી નુ નીધન ડોક્ટર હાથી ને ડોક્ટરો ન બચાવી શક્યા

તા.૯/૭/૧૮ માહિતી રિપોર્ટ : ગોપાલ ઠાકોર – અશોક ખરચરીયા સુપ્રસિદ્ધ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ફેમ ડો.હંસરાજ હાથીના રોલમાં જોવા મળતા કલાકાર કવી કુમાર આઝાદનુ નિધન ટેલીવુડ ઉપરાંત બોલીવુડમાં કામ કરી ચુકેલા કલાકાર કવી કુમાર આઝાદનુ આજરોજ મુંબઈ ખાતે અવસાન થયું છે સુપ્રસિદ્ધ ટીવી સીરિયર તારક મહેતા કા ઉલ્ટા …

Read More »

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના પ્રવાસે આવતો દુનિયાનો કોઇ પણ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા વિના પરત જશે નહિ શ્રી વિજયભાઇ રૂપાણી રાજ્ય સરકાર ૩૧ મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સરદાર સાહેબની …

Read More »

ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેર ગામે થયેલી પટેલ આધેડની હત્યા મુદે પ્રાર્થના સભામાં હજારો પાટીદારો ની હાજરી

ધોરાજી ૮/૭/૧૮ અહેવાલ : યશવંત દલસાણિયા તહેલકા ન્યુઝ પાટણવાવ પોલીસ ને આડેહાથ લેતા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ બનાવને વખોડી આપ્યુ તીખું તમતમતુ વક્તવ્ય પાટણવાવ પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળ બનાવ બન્યા છે માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ કોયાણી હજારોની સંખ્યામાં પાટીદાર ભાઈઓ બહેનોએ જીવનભાઈ ની સદગતી ની પ્રાર્થના …

Read More »

જામકલ્યાણપુરના લાંબા ગામના એક સાચા માનવ જે નાતજાતનાં ભેદભાવ વિના કરે છે માનવસેવા અને ધાર્મિક કામો.

દ્વારકા ૨૮/૪/૧૮ અહેવાલ : ધર્મેન્દ્ર ઉપાધ્યાય-દ્વારકા જ્યા એક તરફ હિંદુ મુસ્લિમ અને નાતજાત નાં વાડા છે અને માનવતા લોકો ભૂલવા લાગ્યા છે ત્યા હજુ પણ આ ધરતી પર એવા કેટલાય લોકો છે જે માનવતાની મહેક હમેશા ખીલવી રાખી ને આજે દરેક હિંદુ મુસ્લિમ લોકો માટે એક અલગ સંદેશો આપે છે …

Read More »

આજે 5મી એપ્રિલ નર્મદા ડેમનો 58મો જન્મ દિવસ

ભારત ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ થી માંડી ને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વખત સુધી ની નર્મદા ડેમની વણથમ્ભી સફર 58વર્ષે નર્મદા ડેમ પૂર્ણ થયાનું ગૌરવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ લીધું ડેમ ના 30ગેટ બંધ કરીને નર્મદા ડેમ નું લોકાર્પણ કર્યું . રાજપીપળા : ૫/૪/૧૮ ગુજરાતની જીવાદોરી ગણાતા …

Read More »

નર્મદા જિલ્લાની ૫૦ જેટલી શાળાઓમાં યોજાયો લર્નિંગ આઉટકમ મેળો

૧૦,૫૦૦ જેટલા વાલીઓ-વિદ્યાર્થીઓને “ક્ષમતાદર્પણ” નું વિતરણ. રાજપીપળા: ૩/૪/૧૮ રીપોર્ટ : જ્યોતિ જગતાપ નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની ૫૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં આજે યોજાયેલા લર્નિંગ આઉટકમ મેળામાં “ટીમ નર્મદા” ના રાજ્યપત્રિત અધિકારીઓના હસ્તે ધો- ૩ થી ૮ ના અંદાજે ૧૦,૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને-વાલીઓને “ક્ષમતાદર્પણ” નું વિતરણ કરાયું હતું …

Read More »

ગુજરાત મા સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા નીર્ભયા સ્કવોડ નો પ્રારંભ કરાવતા વડોદરા રેન્જ ના આઈજીપી અભય ચુડાસમા

રાજપીપળા : ૨/૪/૧૮ નર્મદા જિલ્લા ની શાળા કોલેજમા તથા એસટી ડેપો તેમજ જાહેર સ્થળો એ યુવતીઓ તેમજ વિધાર્થિનીઓ નીછેડતી ના બનતા  જતા બનાવો ને ધ્યાનમાં રાખી ને નર્મદા પોલીસે મહિલાઓ ની સુરક્ષા ને ધ્યાન મા રાખીને નીર્ભયા સ્કવોડની રચના કરી છે .જે ગુજરાત મા સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા …

Read More »

સાવરકુંડલા નાગરિક બેન્કના હાલની બોર્ડ ઓફ ડિરેક્ટર બોડીએ બેંકને 2017/18 માં 45 લાખના નફોએ પહોંચાડી.

અમરેલી સાવરકુંડલા ૧/૪/૧૮ રિપોટૅ: સુભાષ સોલંકી 22 હજારનો નફો કરતી નાગરિક બેંકને 45 લાખે પહોંચાડી. હાલ રાષ્ટ્રીય બેંકો નાં ઉઠમણા થઈ રહ્યા છે . કરોડોનાં ચુના બેંકો ને લાગી રહ્યા છે નોટ બંધી અને GST ના મારની ગ્રાહકોને હજી કળ નથી વળી ત્યારે સાવરકુંડલા નાગરિક સહકારી બેન્કે કપરા સમય માં …

Read More »

તારાપુરમાં પોલીસ જીઆરડી જવાનની દબંગાઈ ચાલુ કારને ડંડો મારી કાચ તોડી નાસી છૂટ્યો..

તારાપુર: ૩૧/૦૩/૨૦૧૮ રીપોર્ટ: આરીફ શેખ ટ્રાફિક સમસ્યા ઉકેલવાના બદલે તૈનાત પોલીસ જવાને ડંડા ઉગામી ગાડીનો કાચ તોડી નાખ્યો. ઘરના ભુવા ને ઘરના જાગરીયા જેવો ઘાટ ઘડાતા શું તારાપુર પી.આઈ આ કાર ચાલકને ન્યાય અપાવશે? હાલ ઘઉં સીજન ચાલી રહી છે ત્યારે ભાલ પંથકના ખેડૂતો ઘઉંના વેચાણ માટે તારાપુર એપીએમસીમાં ટ્રેકટરો …

Read More »

હળવદમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની નિકળી ભવ્ય શોભાયાત્રા

હળવદ ૩૧/૩/૧૮ વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે શહેરમાં વાજતે ગાજતે કરાઈ ઉજવણી હળવદમાં ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિનોબા ગ્રાઉન્ડ ખાતેથી વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી. ત્યારે સમાજના આગેવાનો સહિત હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પણ …

Read More »

ભાવનગર રાજકોટ હાઈવે પર વહેલી સવારે કાર ટ્રક નો અકસ્માત સાત ને ગંભીર ઈજા

ભાવનગર ૩૧/૩/૧૮ આજે વહેલી સવારે ૫.૩૦ કલાકે મળેલા અહેવાલો મુજબ ભાવનગર રાજકોટ હાઇવે લીમડા અને ઢસા વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે ભાવનગર બોરતળાવ વિસ્તારમાં રહેતા ક્ષત્રીય પરિવારની કાર નો ટ્રક સાથે અકસ્માત થતા સાતને ગંભીર ઈજાઓ થઈ હતી મળતી વિગતો મુજબ આ પરીવાર કારમા લોકીક કામસર જામજોધપુર …

Read More »

વાપી તાલુકાના છીરી ગામે રૂ. ૬૮ લાખના લક્કી ડ્રોના નામે છેતરપીંડી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

વલસાડ વાપી ૩૦/૩/૧૮ બ્યુરો રીપોર્ટ વલસાડ :- વલસાડના વાપી તાલુકાના છીરી ગામે ગાયત્રી માર્કેટીંગ લક્કી ડ્રોના નામે ઓફીસ ખોલી ૧૫  માસની સ્કિમ શરુ કરી અનેક લોકોના કુલ રુપિયા ૬૮ લાખની છેતરપિંડી કરનાર આરોપીઓ પૈકી એક આરોપીની ડુંગરા પોલીસે ધરપકડ કરી ૯ દિવસના રિમાન્ડા  પર તપાસ હાથ ધરી છે આ અંગે …

Read More »

કરજણડેમમાંથી ભર ઉનાળે નર્મદા ને જીવંત રાખવા 1200 ક્યૂસેક પાણી છોડાયુ

રાજપીપળા : ૩૦/૩/૧૮ રીપોર્ટ : જ્યોતિ જગતાપ 15 માર્ચ થી નર્મદા ડેમમાંથી સિંચાઇ માટે ખેડૂતો ને પાણી બંધ કરી માત્ર પીવાના ઉપયોગલેવાનું ગુજરાત સરકારે નિર્ણય લીધો છે ત્યારે હાલ ભર ઉનાળા મા નર્મદા ડેમ ની ઘટતી જતી સપાટી અને ખેડૂતો માટે ઉનાળુ પાક માટે સિંચાઇ માટે પાણી છોડવાની માંગ વધતા …

Read More »

ખાંભાના રેવન્યુ વિસ્તારમાથી સિંહનો મૃતદેહ મળતા વનવિભાગ દોડ્યુ

અમરેલી ખાંભા તા.30/3 રિપોટૅ: સુભાષ સોલંકી. સિંહ પ્રેમીઓમા રોષ ફેલાયો હાલ માં સિંહો ના મોત અંગે ગુજરાત હાઇકોર્ટે માં સુઓમોટો દાખલ કરવામાં આવી છે ત્યારે આ ઘટનાની હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ને નોટીસ પાઠવી જવાબ રજુ કરવા જણાવાયું છે.ત્યારે સિંહો ના મોત જાણે …

Read More »

ટંકારાના હડમતિયા ગામ પાસેના સનાતન આશ્રમ ખાતે આગામી ૧ એપ્રીલના ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબી તા.૩૦/૩/૧૮ રિપોર્ટ : ગોપાલ ઠાકોર – અશોક ખરચરીયા ” ધજા દેખી ધણી સાંભળે દેવળ દીખે દુ:ખ જાય દર્શન કરતા રામાપીરના પંડના પ્રચીત જાય ” ટંકારા તાલુકાના હડમતિયા ગામ નજીક આવેલા ગામથી ૨ કી.મી દુર લજાઈ હડમતિયા રોડ પર આવેલ સનાતન આશ્રમ ખાતે રામદેવપીરની જગ્યામાં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ …

Read More »

ભુજના નાના વરનોરા ની શાળા માં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

કચ્છ : ૩૦-૦૩-૧૮ કચ્છ નવ નિર્માણ અભિયાન, રીચ ટુ ટીચ અને કચ્છ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે જીલ્લા ના ૩૦ ગામોની શાળાઓ માં એપ્રિલ ૨૦૧૬ થી શિક્ષણ સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં “શાળા વાર્ષિક ઉત્સવ ની ઉજવણી” હાથ ધરવમાં આવી હતી આ …

Read More »

હળવદના કીડી ગામેથી દેશીબંદુક સાથે એક શખ્સને ઝડપી પાડતી પોલીસ

હળવદ ૩૦/૩/૧૮ હળવદ તાલુકાના માલણીયાદ અને કીડી ગામ વચ્ચે આવેલ પુલ નીચે શંકાસ્પદ યુવાનને હળવદ પોલીસે અટકાવી પુછપરછ કરતાં શખ્સ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક મળી આવતાં શખ્સ વિરુદ્ધ આમ્સૅ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રોમાથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસ મથકના પીઆઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન …

Read More »

બુટલેગરો અને જુગરીયાઑ ની સામે લાલ આંખ બાદ હવે ખાતર ના કાળા બજરીયાઓ સામે નર્મદા પોલીસ નો સપાટો નાના લીમટવાડા ગામે થી કુત્રીમ યુરિયા ખાતરની થેલી નંગ-૧૨૦ કિ.રૂ. ૩૬૦૦૦/- ની ગે.કા માલ ઝબ્બે કરતી નર્મદા પોલીસ

રાજપીપળા : ૩૦/૩ ટેમ્પા સહિત ૭,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ સહિત 3આરોપીઓ ની ધરપકડ બુટલેગરો અને જુગરીયાઑ ની સામે લાલ આંખ કર્યા બાદ હવે ખાતર ના કાળા બજરીયાઓ સામે નર્મદા પોલીસે સપાટો બોલાવ્યો છે .નાના લીમટવાડા ગામે થી કુત્રીમ યુરિયા ખાતરની થેલી નંગ-૧૨૦ કિ.રૂ. ૩૬૦૦૦/- ની ગે.કા માલ નર્મદા પોલીસે ઝબ્બેકર્યો છે …

Read More »

ભુજના જ્યેષ્ઠાનગર કેમ્પ એરીયામાંથી ઇંગ્લીશ શરાબ પકડી પાડતી એલ.સી.બી. પોલીસ

કચ્છ : તા.૩૦/૦૩/૨૦૧૮ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા પોલીસ ના માર્ગદર્શન મુજબ અને એલ.સી.બી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પંચાલ ની સુચનાથી એલ.સી.બી., ભુજના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે.રાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, હિરેન ઉર્ફે પીન્ટુ વિનોદભાઇ ભટ્ટી રહે. જ્યેષ્ઠાનગર, ભુજ વાળો …

Read More »

અમરેલીની જ્ઞાનદીપ વિદ્યામંદિર ની સ્કૂલ બસ અકસ્માતે પલ્ટી ગઈ.

સાવરકુંડલા તા.30/3 રિપોટૅ: સુભાષ સોલંકી બસમા સવાર ૧૦ વિદ્યાથીૅઓને પહોંચી નાની-મોટી ઈજાઓ. બસનો ઈમરજન્સી એક્ઝિટ ગ્લાસ તોડી વિદ્યાથીૉઓને બહાર કઢાયા. મળતી વિગત મુજબ અમરેલીની ગ્યાનદીપ વિદ્યિમંદિરની બસ સ્કુલ છુટ્યા બાદ રૂટિન સમય મુજબ નજીકના ગામડાઓમાથી અભ્યાસ કરવા આવતા વિદ્યાથીૅઓને ગામડાઓમા મુકવા જઈ રહી હતી ત્યારે અમરેલીના દેવળીયા ગામનાના પાટિયા નજીક …

Read More »

૩૦/૩/૧૮ હળવદના માથક ગામે હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે ડખ્ખો

હળવદ ૩૦/૩/૧૮ ” સાઈડમાં રે” કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હળવદના માથક ગામે ચાર શખ્સોએ હોર્ન વગાડી સાઈડમાં રહે તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીએ ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સુત્રોમાથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે …

Read More »

ભુજમાં નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકૅશ મહાદેવની જન્મજયંતીએ શાનદાર ઉજવણી કરવામાં આવી

કચ્છ.તા-૩૦-૦૩-૧૮ હાટકૅશ જયંતિની પૂર્વ સંધ્યાએ તારીખ; ૨૯ ૩ ના રોજ રાત્રે શ્રી હાટકૅશ કોમ્પલેક્ષ મધ્યે જ્ઞાતિજનોએ રાસોત્સવ માણ્યો હતો. આ અવસરે જ્ઞાતિને રૂપીયા ૫૦૦૦ ’કે તેથી વદ્યુનું દાન આપનાર દાતાઓનું પણ સન્માન જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલ હતું.તારીખ : ૩૦-૩ના શ્રી વડનગર! નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્રારા સવારૅ લઘુરૂદ્ર તથા ૫ …

Read More »

શાંતિસાગર-૧૬ નામનાં ડ્રેઝર માંથી ચોરી થયેલ મુદ્દામાલ પૈકી રૂ.૭૩,૨૭,૬૩૧/-નાં મુદ્દામાલ સાથે કુલ-૬ ઇસમોને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા ડીવીઝન સ્કૉડ

ભાવનગર ૩૦/૩/૧૮ ગઇ તા.૧૩/૦૩/૧૮નાં રોજ સાંજના સાડા છએક વાગ્યે અદાણી પોર્ટ,મુન્દ્દાથી શાંતિસાગર-૧૬ નામનું ડ્રેઝર ભાવનગરનાં ઘોઘા જેટીએ ડ્રેજીંગ કામ કરવા માટે પોર્ટની ડોલ્ફીન-૨૨ નામની ટગ ડ્રેઝરને ટોઇંગ કરી ઘોઘા જેટી રો-રો ફેરી સર્વિસ જવા માટે મુન્દ્રાથી ઓખા,પોરબંદર,વેરાવળ, જાફરાબાદ,પીપાવાવ, અલંગ થઇને દરિયાઇ માર્ગે તા.૧૭/૦૩/૧૮નાં વહેલી સવારે ચારેક વાગ્યે ઘોઘા જેટીએ રો-રો …

Read More »