Breaking News
Home / Gujarat / વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા આઇસર કંપની ના ડીલર ત્રિશુલ મોટર્સ આયોજીત ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા આઇસર કંપની ના ડીલર ત્રિશુલ મોટર્સ આયોજીત ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ત્રિશુલ મોટર્સ ના સહયોગથી વાપી વી.આઇ.એ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું આ ટુર્નામેન્ટમાં વાપીની ૨૦ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ ટુર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાશે અને તારીખ 25 માર્ચ રવિવારે ફાઇનલ મેચ રમાશે
ફાઇનલ મેચમાં વિજેતા ટીમને માનનીય રાજ્યમંત્રી શ્રી રમણભાઈ પાટકર ના હસ્તે ટ્રોફી એનાયત કરાશે
વાપી ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન તથા આઇસર ત્રિશુલ મોટર્સ ના સહયોગથી આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટની આેપનીંગ સેરેમની મા વલસાડ જિ

લ્લા કલેકટર શ્રી ખરસાણ સાહેબ ડીવાયએસપી શ્રી કુંપાવત સાહેબ વી.આઇ.એ પ્રમુખશ્રી ચંદ્રકાન્ત પંડયા વી.આઇ.એ ઉપપ્રમુખ શ્રી સતીશ પટેલ ત્રિશુલ મોટર્સ મેનેજર શ્રી સુરેશભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડીવાયએસપી શ્રી કુંપાવત સાહેબ ને ક્રિકેટ રમતમાં ઉત્સાહ જણાતાં તેમણે પણ એસોસિયેશન ટીમ વતી ક્રિકેટ રમી 49 રનનો સ્કોર કર્યો હતો વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખશ્રી ભરતભાઈ ઠક્કર ઉપપ્રમુખશ્રી યોગેશ ભાનુશાલી તથા સુભાષ શર્મા અને સેક્રેટરીશ્રી એ.એમ બાલાજી એ તથા આ આયોજનમાં અન્ય સહયોગી સુપર ટ્રાન્સપોર્ટ, પારસમણી ટ્રાન્સપોર્ટ, રાજશ્રી રોડલાઇન , જલારામ ટ્રાન્સપોર્ટ, યુનાઈટેડ સેફ , v-trans નો આભાર વ્યક્ત કર્યો હતો

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …