Breaking News
Home / Featured / વડગામના છનિયાણામાં EVM છેડછાડ થતાં બે બુથમાં આજે પુન: મતદાન થશે

વડગામના છનિયાણામાં EVM છેડછાડ થતાં બે બુથમાં આજે પુન: મતદાન થશે

રીપોર્ટ : દિલીપસિંહ રાજપુત

બનાસકાંઠા જિલ્લાની વડગામ અનુસૂચિત જાતિની        અનામત બેઠકના મત વિસ્તારમાં આવતાં છનિયાણા ગામમાં ગુરુવારે મતદાનના દિવસે કોઇક શખસ દ્વારા ઇવીએમ સાથે છેડછાડ કરાતાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઇ ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તી દ્વારા થયેલ મતદાન રદબાતલ ગણીને ફરીથી મતદાન માટે માંગણી કરાતાં તંત્ર દ્વારા મંજુરી અપાતાં રવિવારના સવારે 8-00 થી 5-00 સુધી બે બુથ માટે નવેસરથી મતદાન યોજાશે.

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …