Breaking News
Home / Gujarat / “જસદણ ના જસાપર ગામે જુની અદાવત નાં કારણે સમાધાન બાબતે જસાપર ગામે આજે બપોર બાદ બંન્ને પક્ષ ભેગા થયા હતાં”

“જસદણ ના જસાપર ગામે જુની અદાવત નાં કારણે સમાધાન બાબતે જસાપર ગામે આજે બપોર બાદ બંન્ને પક્ષ ભેગા થયા હતાં”

જસદણ ના જસાપર ગામે જુની અદાવત નાં કારણે સમાધાન બાબતે જસાપર ગામે આજે બપોર બાદ બંન્ને પક્ષ ભેગા થયા હતાં કોઈ કારણોસર બોલાચાલી થતાં તિક્ષણ હથીયાર વડે હુમલો થતાં લાલજીભાઈ ભાયાણી(ઉ.વ.૩૦) રહે જસાપર તેમજ વિમલભાઈ વાસાણી(ઉ.વ.૩૨) રહે જસાપર નું ધટનાં સ્થળે મુત્યુ પામ્યા હતાં તેમજ બે લોકોને ગંભીર ઈજા થઈ હતી જેથી તેમને પ્રથમ જસદણ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અથૅ ખસેડાયા ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …