Breaking News
Home / Gujarat / ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે

ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે

ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એક કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરી હતી. સભાની શરૂઆત થી અંત સુધી શક્તિસિંહે નોટબંધીને લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાની ઝાટકણી કરી હતી.

શક્તિસિંહે મોદીના સૌથી વાયરલ શબ્દ “મિત્રો” ની મજાક ઉડાવી હતી. મોદીના જ લહેકામાં મિત્રો બોલતા સભા માં તાળીયો ના ગડગડાટ થઇ ગયા હતા.

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …