Breaking News
Home / Gujarat / ગિરગઢડા ના જંગવડ મા તરૂણ પર સિહણ નો હુમલો …

ગિરગઢડા ના જંગવડ મા તરૂણ પર સિહણ નો હુમલો …

જંગવડ નેશ મા તરૂણ પર સિણહ નો હુમલો કરતા તરૂણ ને વધુ સરવાર અર્થ રાજકોટ ખસેડાયો ….ગીરગઢડા તાલુકા ના જંગવડ ગીર નેશડા વિસ્તાર  મા મકાઈ ના ખેતર મા ખેતમજુરી કરતા વિક્રમભાઈ ગોવિદભાઈ મકવાણા ઉ.વ15.રે જંગવડ નેશ મજુરી પુરી કરી પરત ધરે જતા હતો ત્યારે મકાઈ ના ખેતર મા છુપાયેલ એક સિહણે તેમની ઉપર હુમલો કરી સાથળ ના ભાગે પંજો મારી બટકુ ભરી લેતા લોહી લુહાણ હાલત મા પડી જતા લોકો એ દેકારો કરી સિહણ ને ભગાડી દીધીહતી તેમને સારવાર માટે ઊના દવાખાને ખસેડાયો હતો વધુ સારવાર  માટે રાજકોટ ખસેડેલ છે સિહણ ને તુરત પકડી પાડવા વનવિભાગ પાસે માગણી કરાઈછે…..

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …