Breaking News
Home / Gujarat / અમદાવાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રભુત્વ ઘટ્યું

અમદાવાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રભુત્વ ઘટ્યું

અમદાવાદ
રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રભુત્વ ઘટ્યું
સવારે 8.30 વાગ્યા સુધી નોંધાયેલ તાપમાન
નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
અમદાવાદમાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી તાપમાન
ભુજમાં 12.8 ડિગ્રી, વડોદરામાં 14.0 ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, કચ્છ-માંડવીમાં 10.0 ડિગ્રી તાપમાન
અમરેલી 12.6 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …