Breaking News
Home / Gujarat / ” અમદાવાદ – દેત્રોજ પોલીસ મથકના કોન્સ્ટેબલની છરી મારીને હત્યા”

” અમદાવાદ – દેત્રોજ પોલીસ મથકના કોન્સ્ટેબલની છરી મારીને હત્યા”

,અમદાવાદ – દેત્રોજ પોલીસ મથકના કોન્સ્ટેબલની છરી મારીને હત્યા, અજાણ્યા શખ્સો છાતીના ભાગે છરીના ઘા કરી ફરાર, કોન્સ્ટેબલની સાથે રહેલા હોમગાર્ડ જવાન પર પણ હુમલો, દેત્રોજ બસ સ્ટેન્ડ પાસેનો બનાવ, ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનને સારવાર માટે ખસેડાયો, દેત્રોજ પોલીસ ઘટના સ્થળે, હુમલો કરવાનું કારણ અકબંધ –

વિનોદ મોતીભાઇ
પરમાર નામના ટ્રાફિક જવાન બાકી રોકી હતી..

બાઇક ચાલક ભાગી જતા પીછો કર્યો…અને લાફો મર્યો આરોપી બીજા બે સાગ્રીત ને બોલાવી છરી વડે ખૂન કરી નાખ્યુ

દેત્રોજ ગામમા ટ્રાફિક કોન્સ્ટેબલ નુ ખૂન..
બાઇક ચાલક ને રોકવા જતા થઈ માથકુટ..
બાઇક ચાલક ને લાફૉ મારતા ગુસ્સે થયો
બીજા બે સાગરીત ને બોલાવી કર્યો છરી વડે હુમલો..
હુમલા મા વિનોદ પરમાર નામના કોન્સ્ટેબલ નુ મોત
સાથે હોમ્ગાર્ડ જવાન પણ ઘાયલ…
પોલીસ ઘટના સ્થલે પહોચી શરૂ કરી કાર્યવાહી…

વિરમગામ, માંડલ, દેત્રોજ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.. અજાણ્યા શખ્સો છાતીના ભાગે છરીના ઘા કરી ફરાર, કોન્સ્ટેબલની સાથે રહેલા હોમગાર્ડ જવાન પર પણ હુમલો, દેત્રોજ બસ સ્ટેન્ડ પાસેનો બનાવ, ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનને સારવાર માટે ખસેડાયો, દેત્રોજ પોલીસ ઘટના સ્થળે, હુમલો કરવાનું કારણ અકબંધ –

વિનોદ મોતીભાઇ
પરમાર નામના ટ્રાફિક જવાન બાકી રોકી હતી..

બાઇક ચાલક ભાગી જતા પીછો કર્યો…અને લાફો મર્યો આરોપી બીજા બે સાગ્રીત ને બોલાવી છરી વડે ખૂન કરી નાખ્યુ

દેત્રોજ ગામમા ટ્રાફિક કોન્સ્ટેબલ નુ ખૂન..
બાઇક ચાલક ને રોકવા જતા થઈ માથકુટ..
બાઇક ચાલક ને લાફૉ મારતા ગુસ્સે થયો
બીજા બે સાગરીત ને બોલાવી કર્યો છરી વડે હુમલો..
હુમલા મા વિનોદ પરમાર નામના કોન્સ્ટેબલ નુ મોત
સાથે હોમ્ગાર્ડ જવાન પણ ઘાયલ…
પોલીસ ઘટના સ્થલે પહોચી શરૂ કરી કાર્યવાહી…

વિરમગામ, માંડલ, દેત્રોજ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો..

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …